આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લો અને તેની છાલ કાઢી નાંખો.પછી તેને સ્મશ કરો.અને વટાણા પણ બાફી લો.
- 2
હવે ડુંગળી અને કેપ્સીકમ સમારી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી ડુંગળી સાંતળો. પછી તેમાં કેપ્સીકમ અને બાફેલા વટાણા ઉમેરી લો. તેમાં મીઠું સ્વાદાનુસાર, મરચુ, મેગી મસાલો ઉમેરી લો.
- 4
હવે આ મિશ્રણને બાફેલા બટાકા માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે બ્રેડ પર આ મિશ્રણ લગાવી બીજી બ્રેડ થી બંધ કરી ટોસ્ટર માં બટર લગાવી સેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ આલુ મટર સેન્ડવીચ.
Similar Recipes
-
-
-
-
-
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
-
-
-
મૅગી સેન્ડવીચ(maggi sandwich recipe in gujarati)
#નોર્થ#સુપરસેફનાના મોટા બધા ની favourite maggi સેન્ડવીચમેગી માં કઈક different ટ્વિસ્ટ Dipika Malani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
-
-
ક્રંચી પોટેટો વેફર ચીલી સેન્ડવીચ
#આલુ#potato#goldenapron3#week7વેફર અને ચીલી ફ્લેક્સ થી સેન્ડવીચ રિચ અને સ્પાઇશી બને છે Archana Ruparel -
-
રોલ સેન્ડવીચ (Roll Sandwich Recipe In Gujarati)
નાની-નાની ભૂખ માટે અને ઝડપથી બનાવી શકાય તેવી બ્રેડ સેન્ડવીચ જે ઘણા બધા શાકભાજી મિક્સ કરી અને બનાવી શકાય.#GA4#Week26#bread Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720662
ટિપ્પણીઓ (3)