ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4 #Week26 # orange
#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી

ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)

#GA4 #Week26 # orange
#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપઓરેન્જ જ્યુસ
  2. 1 ચમચીતપકિર (કોનૅ ફ્લોર)
  3. 3 ચમચીખાંડ
  4. 1 ચમચીટોપરાનું છીણ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ત્રણે વસ્તુ ને એક વાસણમાં મિક્સ કરી લેવું

  2. 2

    ગેસ ઉપર મૂકી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો અને પારદર્શક પણ થઈ જશે

  3. 3

    એક ડિશમાં કાઢી અને ઠરવા દેવું

  4. 4

    ઠરે એટલે ના ટુકડા કરી ટોપરા માં રગદોળી એક ડબ્બામાં ભરી લેવું જ્યારે જોઇએ ત્યારે બાળકોને તેમાંથી આપો.

  5. 5

    છે ને મસ્ત મજાની ઝટ પટ બનતી જેલી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes