રાંધવાની સૂચનાઓ
- 1
સહુ થી પહેલા એક વાસણ માં વઘારેલા મમરા લો. પછી તેમાં બાફેલા બટાકા,ટામેટા, ડુંગળી, ઉમેરો.
- 2
પછી તેમાં લીલી ચટણી ને મીઠી ચટણી ને લસણ ની ચટણી પણ ઉમેરો. પછી તેમાં કોથમીર, ને સેવ પણ સાથે ઉમેરો.
- 3
. જો ઇચ્છો તો ચવાણું પણ ઉમેરી શકો. ને સાથે ચણા ની દાળ પણ ઉમેરો
- 4
પછી બધું મિક્સ કરી દો ને એક બાઉલ માં લઇ લો
- 5
હવે બાઉલ માં ઉપર ફરી સેવ લીલી ચટણી ને કોથમીર અને પાપડી પૂરી મિક્સ કરી ને સર્વ કરો તો તૈયાર છે ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
ભેળ
#ઇબુક #day18 સૌાષ્ટ્ર મા ભેળ ખૂબ જ પ્રખ્યાત છે લારી ઉપર મળતી ભેળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે ભેળ બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
-
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722514
ટિપ્પણીઓ (19)