ચોકલેટ ગોલગપ્પા વિથ પાન શેક (Chocolate Golgappa With Paan Shake Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર
શેર કરો

ઘટકો

30 મિનિટ
1/2 લોકો
  1. 100 ગ્રામડાર્ક ચોકલેટ લાઇટો
  2. 15પાણી પૂરી
  3. બટર પેપર
  4. સ્પ્રિકલ કલર ફલ
  5. 6/7નાગરવેલ ના પાન
  6. ગુલકંદ જરૂર મુજબ
  7. 5/6વરિયાળી ની ચમચી
  8. કાજુ બદામ ના ટૂકડા
  9. ખાંડ જરૂર મુજબ
  10. પાન નો આઇસ્ક્રીમ 🍦
  11. 2 ગ્લાસદૂધ 🥛

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોકલેટ ના એક સરખા ટુકડા કરી લો પછી એક તપેલી મા પાણી લો એને ગરમ ♨ કરો પછી એ પાણી ઉપર ચોકલેટ વાળી તપેલી મુકો

  2. 2

    જેમ ગરમ થશે તેમ ચોકલેટ ઓગળ સે એ જ તપેલી મા પૂરી ને નાખી ને પૂરી ને બધી બાજૂ ચોકલેટ નુ કોટિન કરો પછી બટર પેપર ડિશ ઉપર મુકો એના ઉપર પૂરી મુકો (હુ ભૂલી ગઈ તી તો ઉખાડતી વખતે ધ્યાન રાખવું પડે)

  3. 3

    સિપ્રિંકલ થી ડેકોરેશન કરો હવે પૂરી ની અંદર કાજૂ બદામ નાખી ને રેડી કરો

  4. 4

    હવે તૈયાર પાન શેક ને દૂધ મા નાખો પછી થોડી ખાંડ નાખો પછી બેલ્નડર ફેરવી દો (જો પાન વાળો તૈયાર ice-cream ના લેવો હોય તો નાગરવેલ ના પાન ગુલકંદ વરિયાળી મિઠો મસાલો કાજૂ બદામ ફૂડ કલર) આ બધુ નાખો તો તૈયાર છે પાન નો શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes