પાણી પૂરી પકોડા ચાટ

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #week26. ચટપટું ચાટ

પાણી પૂરી પકોડા ચાટ

#GA4 #week26. ચટપટું ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. પાણી પૂરી ની પૂરી
  2. તળવા માટે તેલ
  3. પકોડા નું ખીરું બનાવવા માટે
  4. ૧ કપચણાનો લોટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ચપટીહીંગ
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ચપટીચાટ મસાલો
  10. ચપટીખાવાનો સોડા
  11. પાણી જરૂર મુજબ
  12. રગડો બનાવવા માટે
  13. ૧ કપબાફેલા સુકા વટાણા
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ચપટીહળદર
  16. ૧/૨ ચમચીજીરું
  17. ૧ ચમચીલાલ મરચું
  18. ૧/૨ ચમચીચાટ મસાલો
  19. અડધા લીંબુનો રસ
  20. ૧ મોટી ચમચીતેલ
  21. પૂરી મા ભરવાનો મસાલો
  22. ૧/૨ કપબાફેલા ચણા
  23. ૨ નંગબાફેલા કાચા કેળા
  24. ૧ ચમચીલાલ મરચું
  25. મીઠું સ્વાદ મુજબ
  26. ચપટીચાટ મસાલો
  27. સવિૅંગ માટે
  28. તીખું પાણી, મીઠું પાણી, બાફેલા મગ, દહીં, બુંદી, ઝીણી સેવ, કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખીરા ની બધી સામગ્રી મિક્સ કરી પકોડા માટે નું ખીરું બનાવી લો.

  2. 2

    પછી પૂરી મા ભરવાનો મસાલો બનાવી લો. પૂરી મા આ મસાલો સ્ટફ કરો. હવે ખીરામાં પૂરી ને રગદોળી ગરમ તેલમાં આ પકોડા તળી લો.

  3. 3

    હવે તેલ મુકી જીરું સાંતળી રગડા ની બધી સામગ્રી મિક્સ કરી થોડી વાર ઉકાળી રગડો બનાવી લો.

  4. 4

    સવિૅંગ પ્લેટ માં પહેલા બનાવેલા પકોડા થોડા દાબી ને મુકો. તેના પર રગડો, બાફેલા મગ, તીખું પાણી, મીઠું પાણી, દહીં, બુંદી, ઝીણી સેવ, કોથમીર બધું જ ભભરાવી ચાટ તૈયાર કરી લો. સાથે ચાટ ની બધી સામગ્રી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર

Similar Recipes