ઘટકો

૧૫ મિનિટ
  1. 150 ગ્રામપરવળ
  2. ૨ નંગમોટા બટાકા
  3. 1 મોટી ચમચીઆચાર મસાલો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. રૂટિન ના મસાલા
  6. ૨ ચમચીખાંડ
  7. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ફોટા માં બતાવ્યાં મુજબ પરવળ અને બટાકાને સમારી લો.હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરુ એડ કરો.વઘાર આવે ત્યારબાદ તેમાં હળદર નાખો.પછી તેમાં પર અને બટાકા નાખો.

  2. 2

    પરવળ અને બટાકા બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં આચાર મસાલો અને બાકીના મસાલા એડ કરો.તેને બે મિનિટ રાખો.

  3. 3

    હવે તેને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes