રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 મોટુંં બાઉલમમરા-
  2. 1 નાનો બાઉલસેવ -.
  3. 6-7પુરીપૂરી-
  4. 1ડુંગળી -
  5. 1ટામેટાં -
  6. 1 નાનો બાઉલલીલી ચટણી -
  7. 1 નાનો બાઉલમીઠી ચટણી -
  8. 1 નાનો બાઉલલસણની ચટણી-
  9. 1 નાનો બાઉલધાણા-
  10. 2 tspમસાલા શીંગ
  11. 1 ટીસ્પૂનચાટ મસાલા -
  12. 1લીંબુ-

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક માં મસાલા મમરા લો. હવે ઇમા બાફેલા બટાકા નાખો

  2. 2

    હવે સેવ, પૂરી, ડુંગળી, ટોમેટોઝ નાખો. તેમાં લીલી ચટણી, મીઠી ચટણી અને લસણની ચટણી પણ નાખો.

  3. 3

    હવે એક બાઉલમાં બરાબર મિક્ષ કરી લો અને છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને ચેટ મસાલા નાખો.

  4. 4

    હવે તમારું મસાલેદાર અને ટેસ્ટી ભેળ તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes