નો બેક ઓરેન્જ મૂઝ કેક (No bake Orange Mousse Cake Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#GA4
#Week26
#post_26
#orange
#cookpad_gu
#cookpadindia

મૂઝ એ નરમ તૈયાર ખોરાક છે જેમાં હવાના પરપોટાને શામેલ કરવા માટે તેને હળવા અને આનંદી પોત મળે છે. તે તૈયારી તકનીકોના આધારે પ્રકાશ અને ફ્લફીથી માંડીને ક્રીમી અને જાડા સુધીની હોઇ શકે છે. મૂઝ મીઠો અથવા સ્વાદિષ્ટ હોઈ શકે છે.

મીઠી મૂઝ સામાન્ય રીતે ચાબૂક મારી ક્રીમ બનાવવામાં આવે છે અને તેમાં એક અથવા વધુ ચોકલેટ, કોફી, કારામેલ, શુદ્ધ ફળ અથવા વિવિધ ઔષધિઓ અને મસાલા જેવા કે ફુદીનો અથવા વેનીલા હોય છે. કેટલાક ચોકલેટ મૂઝ કિસ્સામાં, મૂઝને પણ પીરસતાં પહેલાં સામાન્ય રીતે ઠંડુ કરવામાં આવે છે, જે તેમને ભેજવાળી બનાવટ આપે છે. મધુર મૂઝ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે, અથવા આનંદી કેક ભરવા તરીકે વપરાય છે. તે ક્યારેક જિલેટીનથી સ્થિર થાય છે.

ચોકલેટ અને નારંગી હંમેશા પ્રિય મેચ હોય છે, અને આ અધોગતિ મૂઝ ડિનર પાર્ટીમાં પ્રભાવિત કરવાની વસ્તુ છે. અહી મેં બનાવી છે નો બેક ઓરેન્જ મૂઝ કેક ગેલટીન નાં ઉપયોગ વગર. ઓરેન્જ નાં જ્યુસ નો ઉપયોગ કરી ને. ખૂબ જ યમ્મી બની છે. નાના બાળકો અને વડીલો બધા ને બહુ ભાવશે.. જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ, સેટ થવા ૩-૪ કલાક
૪-૬
  1. ૪ નંગઓરેન્જ નું જ્યૂસ
  2. ૧/૪ કપકોર્ન ફ્લોર
  3. ૧/૪ કપખાંડ
  4. ૧ કપદૂધ
  5. ૧/૪ કપવ્હિપિંગ ક્રીમ
  6. ૧/૪ કપવ્હાઇટ ચોકલેટ
  7. પિંચ્ જેટલો ઓરેન્જ ફુડ કલર
  8. દૂધ નો પાઉડર ઉપર સ્પ્રિંકલ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ, સેટ થવા ૩-૪ કલાક
  1. 1

    ઓરેન્જ ને ધોઈ ને છાલ કાઢી ને એનું જ્યુસ કાઢી લેવું.

  2. 2

    ત્યારબાદ એક પેન માં ઓરેન્જ જ્યૂસ, કોર્ન ફ્લોર, ખાંડ, દૂધ બધું ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ચાલુ કરી ધીમી આંચ પર થવા દેવું અને વ્હીપિંગ ક્રીમ ઉમેરી સતત હલાવતાં રહેવું અને ઉકાળવું.

  3. 3

    ત્યારબાદ વ્હાઇટ ચોકલેટ અને ઓરેન્જ ફુડ કલર ઉમેરી થીક કંસિસ્ટન્સી થાય ત્યાં સુધી ઉકાળવું.

  4. 4

    ત્યારબાદ ૬ ઈંચ નું એક મોલ્ડ લઈ ને બટર પેપર મૂકી એમાં આ મિશ્રણ રેડી ફ્રીજ માં સેટ થાય ત્યાં સુધી મૂકવી.

  5. 5

    સેટ થઈ ગયા બાદ મોલ્ડ માંથી કાઢી બટર પેપર પણ કાઢી ઉપર દૂધ નો પાઉડર સ્પ્રિંકલ કરી ગરમ છરી ની મદદ થી કટ કરી ને ઠંડી ઠંડી ઓરેન્જ મૂઝ કેક સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes