પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કિલોબટાકા
  2. 250 ગ્રામચણા બાફેલા
  3. 2 ચમચીશેકેલુ જીરૂ પાઉડર
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીસંચળ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1લીંબુ
  8. 100 ગ્રામકોથમીર
  9. 4લીલાં મરચાં
  10. 50 ગ્રામફૂદીનો
  11. 1 ટુકડોઆદુનો
  12. 1પેકેટ પૂરી
  13. 5-7 નગડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા અને બટાકા બાફી લ્યો.

  2. 2

    પાણી બનવા માટે એક મિક્સર જારમાં કોથમીર,લીલા મરચા, ફુદીનો, મરી પાઉડર, સંચળ,મીઠું, લિંબ નાખી ક્રશ કરી લેવું. ત્યારબાદ તેને ગાળીને તેમાં એક બોટલ ઠંડું પાણી નાખીને ફ્રીજમાં મૂકો.

  3. 3

    ત્યારબાદ ડુંગળી ને સમરી લ્યો અને ચણા, બટાકા અને ડુંગળી અને તેમા મીઠું, મરચુ પાઉડર, કોથ્મરિ, સંચર અને પાણી પૂરી મસાલો બરાબર મીક્ષ કરી લ્યો.

  4. 4

    ત્યારબાદ પૂરી મા મસાલો ભરી અને ફુદિના નુ પાણી ને ખજુર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes