દાણાપાપડી ની ઢોકળી (Danapapdi Dhokli Recipe In Gujarati)

દાણા પાપડીની ઢોકળી ખુબજ સરસ લાગે છે
દાણાપાપડી ની ઢોકળી (Danapapdi Dhokli Recipe In Gujarati)
દાણા પાપડીની ઢોકળી ખુબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડી ને કુકર માં મીઠું નાખીને બે whistle વગાડવી બાફી લેવી ત્યારબાદ લોટમાં મીઠું હળદર અને ચાર ચમચી તેલ નાખી લોટ બાંધવો તેના ગુલ્લા કરવા
- 2
ત્યારબાદ રોટલી જેવું અટામણ લઈ ને પાતળું વણવો
- 3
હવે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે જે રોટલી વાણી હોય તેને ચપ્પાની મદદથી peas કરીને ગરમ પાણીમાં નાખવા
- 4
ત્યારબાદ બાફેલી પાપડીના બીયા અંદર ઉમેરવા પીસ ને ચડવા દેવા વચ્ચે હલાવતા જવું પીસ ચડે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણાજીરૂ ગોળ નાખીને દસ મિનિટ માટે ઉકાળવું
- 5
ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ અજમા તલ નાખી શીંગદાણા ને આખું લાલ મરચું નાખી વઘાર થાય એટલે તેમાં ચપટી હિંગ અને લાલ મરચું નાખે થોડું પાણી ઉમેરી જે ઢોકળી બનાવી છે તેમાં ઉમેરી પાંચ મિનિટ માટે ગેસ પર રહેવા દેવું
- 6
હવે તૈયાર છે દાણા પાપડીની ઢોકળી તેને કોથમીરથી સર્વ કરવું ઉપર લીંબુ નીચોવવું
Similar Recipes
-
-
થેપલી ઢોકળી (Thepali Dhokli Recipe In Gujarati)
આ ઢોકળી તમે દાળ વગર બનાવી શકો છો સ્વાદમાં ખુબ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે Pina Chokshi -
દાણા પાપડી ની ઢોકળી (Dana Papdi Dhokli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
વાલોર પાપડી ની ઢોકળી (Valor Papdi Dhokli Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી Jayshree Doshi -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
-
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી એ ગુજરાત માં ખવાતી ખૂબ પોપ્યુલર વાનગી છે. ખાલી દાળ ઢોકળી મળી જાય એટલે ફૂલ ડીશ મળી ગઈ હોય એવું લાગે.#સુપરશેફ૪ Charmi Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે. SNeha Barot -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
પાપડી ની ઢોકળી (Papdi Dhokli Recipe In Gujarati)
#ChooseToCookમારા ઘરમાં મારી દીકરી ને આ ઢોકળી ખુબ જ ભાવે છે, એટલે સાંજ ના ભોજનમાં અવાર નવાર બનાઉ છું Pinal Patel -
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tastyશિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે. Neeru Thakkar -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
ભરેલી ઢોકળી (Bhareli Dhokli Recipe In Gujarati)
#MBR8#Week - 8શિયાળા માં ધાણા, લીલું લસણ એકદમ તાજું મળે છે અને એ ખાવા ની ખુબ જ મઝા આવે છે.એનો ભરપૂર ઉપયોગ કરી ને ભરેલી ઢોકળી બનાવી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)