લાલ લીલાં મરચાં ની ચટણી (Laal Lila Marcha Chutney Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2લીલા મરચા,
  2. 2લાલ મરચાં
  3. 1લીંબુ,,
  4. મીઠું જરૂર મુજબ
  5. 1 કપ કોથમીર
  6. 6 થી 7 કળી લસણ
  7. લાલ મરચું પાઉડર
  8. ધાણાજીરું
  9. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણ માં મરચાં,કોથમીર સમારી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં લસણ,ને બધું નાખી ને મિક્સ કરી ને ખાંડી લો જેમ બને તેટલી વધારે ખાંડવી.અને મિક્સર માં પણ કરી શકો પણ ખાંડી ને સરસ થાસે રેડી છે મસ્ત તીખી ખાટી મીઠી ચટણી😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes