આલુ પરાઠા (Aloo ParathaREcipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
શેર કરો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામબાફેલા બટાકા
  2. 2 નંગડુંગળી
  3. 1/2બાઉલ કોથમીર
  4. 2 ટે સ્પૂનલીલા આદુ મરચા લસણ ની પેસ્ટ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  7. 1 ટી સ્પૂનમરી પાઉડર
  8. 1 ટે સ્પૂનગરમ મસાલો
  9. 1 નંગલીંબુ નો રસ
  10. 2 ટે સ્પૂનતલ
  11. કણક માટે :- ઘઉં નો લોટ
  12. તેલ મોણ માટે
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. 1/2મરચું
  15. 1/2 ટે સ્પૂનહળદર
  16. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    બટાકાને બાફી છાલ કાઢી તેને મેશ કરી લેવા.

  2. 2

    એક પેન મા તેલ મૂકી ડુંગળી ઝીણી સમારેલી સાંતળી લેવી અને માવા મા ઉમેરી દેવી અને બધું મીક્ષ કરી લેવું. કણક ને રોટલી ના લોટ ની જેમ તૈયાર કરવી.

  3. 3

    બટાકા ના માવા મા લીલા મરચા આદુ લસણ ની પેસ્ટ ને બધા મસાલા તથા કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી દેવો.

  4. 4

    લોટ ના લૂઆ કરી વણી ને તેમા ઉપરનું સ્ટફીંગ મૂકી બંધ કરી પરોઠું વણી લેવું અને તેને બંને બાજુ થી તેલ મૂકી ને શેકી લેવું.

  5. 5

    પરોઠા ને દહીં, ટામેટા કેચપ કે ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes