ચીઝ પરોઠા(Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાથરોટ માં ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે મીઠું તેલનું મોણ આપો અને મિક્સ કરી લો હાથ વડે ત્યારબાદ જરૂર પડે તેમ ધીમે ધીમે પાણી લેતા જાઓ અને પરોઠા જેવો લોટ તૈયાર કરો
- 2
ત્યારબાદ જે કોણ તૈયાર થયું છે તેને પાંચ મિનિટ ઢાંકી અને રેસ્ટ આપો પછી તેના મિડીયમ સાઈઝ ના લુવા કરી અને ત્રિકોણ આકાર વણી લો
- 3
ત્યારબાદ લોઢી પર તે લગાવતા જાવ અને પરોઠાને બંને બાજુ સરખી રીતે શેકી લો
- 4
ત્યારબાદ પરોઠાને ડીશ પર કાઢી તેની ઉપર ચીઝ ખમણી લો તો તૈયાર છે બાળકોને ભાવે તેવાં સ્વાદિષ્ટ ચીઝ પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પરોઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4 #Week17મેં ચીઝ પરોઠા બનાવ્યા છે. અમુક વાર ચીઝ પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
ચીઝ ઓનિયન પરોઠા (Cheese Onion Paratha Recipe In Gujarati)
#MBR1#cookpadindia#cookpadgujaratiપરોઠાની રેસિપીઓમાં આ એક અદ્ભુત કોમ્બો છે અને મને તે ખૂબ જ ગમે છે..હું કહીશ કે ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર. માત્ર એક પરોઠુ તમને સંતુષ્ટ કરી દે છે. તમારા બાળકોના લંચ બોક્સમાં પણ મૂકવા માટે આ એક સરસ વાનગી છે. Riddhi Dholakia -
-
-
-
-
સ્ટફ્ડ ચીઝ બટર પરાઠા (Stuffed Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#stuffed chesse butter paratha Aarti Lal -
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
-
-
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
-
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14761417
ટિપ્પણીઓ (2)