સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

#GA4 #Week1
ઉનાળા દરમિયાન બધાને મનગમતી વાનગી છે

સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)

#GA4 #Week1
ઉનાળા દરમિયાન બધાને મનગમતી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 200 ગ્રામદહીં
  2. 2ચમચા સ્ટ્રો બેરી શરબત
  3. થોડાકાજુ
  4. 2 નંગસ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    દહીં ને લઈને તેને બરાબર ફેટી લેવી.

  2. 2

    દહીં ને બરાબર એકરસ કરવું.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસમાં સ્ટ્રોબારી નું શરબત કાઢવો.

  4. 4

    ત્યારબાદ તેની ઉપર દહીં ધીમેથી નાખો.

  5. 5

    કાજુ અને સ્ટ્રોબારી ના ટુકડા કરવા.

  6. 6

    તેને ઉપર નાખી સજાવું.લો તૈયાર છે સ્ટ્રોબેરી લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર

Similar Recipes