રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી સમારેલા ટામેટાં એડ કરી સાંતળી લો
- 2
હવે તેમાં બધા મસાલા એડ કરી લો મીઠું, હળદર,લાલ મરચું, લીંબુનો રસ, ખાંડ નાખી મિક્સ કરી લો હવે તેમાં બાફેલા બટેટાનો માવો એડ કરી મિક્સ કરો
- 3
મિક્સ થઈ જાય એટલે બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવી તેના પર તૈયાર કરેલું મિશ્રણ પાથરી ગ્રીન સેન્ડવીચ મશીનમાં ગોઠવી ઉપરથી બટર લગાડી ગ્રીલ કરી લો
- 4
સેન્ડવીચ તૈયાર છે તેને ઉપરથી ચીઝ ખમણી ટોમેટો કેચપ સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
-
-
-
-
વેજીસ ગ્રિલ સેન્ડવિચ (Mumbai Veggie Grill Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ખૂબ જ લોકપ્રિય healthy sandwich ,whole meal બધાની favourite..... #GA4#Week3 Neeta Parmar -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg. Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#grill Vidhi V Popat -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Fun with Aloki & Shweta -
-
-
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week3 #Sandwichમિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.Dimpal Patel
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
-
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
મસાલા ગ્રિલ સેન્ડવિચ (Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #week15સૂપ સાથે અચૂક બનતી આ સેન્ડવિચ, light dinner મા સરસ લાગશે. Neeta Parmar -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762893
ટિપ્પણીઓ (3)