આલૂ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાફેલા બટાટાને મેશ કરીને પછી લુઆમા ૨_૩ ચમચી તેલ નાખીને એમાં આદુ લસણની પેસ્ટ સાંતળોવાનૂ પછી એમાં હળદર ને મીઠું નાખીને મિક્સ કરવાનું
- 2
પછી મિશ્રણ બટાટાના માવામાં નાખીને મિક્સ કરીને કોથમીર નાખીને મિક્સ કરવાનું પછી ઘઉંના લોટનો લુઆ લઈને એને પૂરી જેમ વનવાની પછી એમાં બટાટાનો માવો મૂકી ને વણી લેવાનો ને ધીમી આંચ ઉપર ગોલ્ડન કલર ના થાય એવું તેલથી શેકવાનું
- 3
ને ડીશ માં લઈને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવાનું
- 4
તો તૈયાર છે આલુ પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
-
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1#yogurt#Punjabi#potatoTricolour આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે.... Sudha Banjara Vasani -
-
પાણીપુરી પરોઠા (PaniPuri Paratha Recipe In Gujarati)
#GA4#Week1પાણીપુરી એ તો સૌ ની પ્રિય છે પણ એમાંથી કાંઇક આજે નવું બનાવીએ સ્વાદ તો પાણીપુરી નો જ હો...તિખોતમતમતો આ આઈડિયા મારી little princess એ આપ્યો છે તો ચાલો માણીએ પાણીપુરી પરોઠા😋🥘 Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
-
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#FamAloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે Shethjayshree Mahendra -
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765216
ટિપ્પણીઓ (2)