પાલક પનીર ની સબ્જી

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
વ્યક્તિ ૪
  1. 500 ગ્રામપાલક
  2. 200 ગ્રામપનીર
  3. 10 નંગકાજુ આઠથી
  4. ૨ ચમચીમગફળીના દાણા
  5. ૨ ચમચીમગજતરી ના બી
  6. 2 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીકિચન કિંગ મસાલો
  8. ૨ ચમચીલાલ મરચું
  9. આદુનો ટુકડો બે
  10. લસણ ૩ થી ૪
  11. ચમચીહળદર અડધી
  12. 1 ચમચીકસૂરી મેથી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ચમચીજીરું અડધી
  15. ચમચીતેલ બે-ત્રણ
  16. Sukuલાલ મરચું
  17. 4 નંગડુંગળી
  18. 4 નંગટામેટા

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    હવે કુકરમાં પાલકની ભાજીને ધોઈ અને બે વિશલ બોલાવી દેવી

  2. 2

    હવે એક કઢાઈમાં બે ચમચી તેલ મૂકી આદુ મરચા લસણ મગજતરી ના બી કાજુ મગફળી ના બીયા સાંતળવા પછી સમારેલા ડુંગળી ટામેટા એડ કરવા અને ધીમા તાપે બધું જ વડવા દેવું

  3. 3

    ડુંગળી ટામેટાં બરોબર શેકાઈજાય પછી ઠંડુ કર્યા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું

  4. 4

    હવે કુકરમાંથી પાલક કાઢી પાલકની પણ પેસ્ટ બનાવી લેવી

  5. 5

    હવે એક કડાઈમાં તેલ મૂકી જીરું નો વઘાર કરી બનાવેલી ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરવી અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દેવી

  6. 6

    ગ્રેવી ચડી જાય પછી તેમાં પાલકની પૂરી એડ કરવી પછી તેમાં કિંગ મસાલો કસૂરી મેથી લાલ મરચું ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ ધાણાજીરૂ હળદરબધા જ મસાલા કરવા

  7. 7

    હવે ગ્રેવીને બરોબર ચડવા દેવી પછી તેમાં પનીર ઉમેરવું

  8. 8

    હવે સબ્જી ને પાંચથી દસ મિનિટ ઢાંકીને ચડવા દેવી તૈયાર છે પાલક પનીર નું શાક રોટીડુંગળીના સલાડ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

Similar Recipes