દૂધ પૌઆ (Dudh Paua Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @cook_29328904

મારાં ઘર મા બધા ના પ્રિય છૅ.... આ વાનગી.....

દૂધ પૌઆ (Dudh Paua Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

મારાં ઘર મા બધા ના પ્રિય છૅ.... આ વાનગી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 ppl
  1. 1 લીટર મિલ્ક
  2. 1બાઉલ પૌવા
  3. ડ્રાયફ્રુટસ
  4. કેસર
  5. 200 ગ્રામખાંડ
  6. 5-10 ગ્રામઈલાયચી

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌથી પેહલા એક નોનસ્ટિક પેન મા થોડુ ઘી લગાવી ને દૂધ ગરમ કરવા મૂકવું

  2. 2

    દૂધ ને 1 ઉભરો આવા દેવો.. પછી એમાં ઠંડા દૂધ મા પાળાધેલું કેસર ઉમેરો..

  3. 3

    પછી દૂધ મા ખાંડ નાખવી અને ધીરે ધીરે હલાવતા રેહવું... પછી એમાં ઈલાયચી અને
    બધું ડ્રાયફ્રુટ નાખી દેવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Shah
Amita Shah @cook_29328904
પર

Similar Recipes