હલવાસન

Rekha ben
Rekha ben @Rekha_dave4

મારા ઘરમાં બધા ને આ મીઠાઈ બહુ ભાવે છે
એટલે મને થયું તમારા બધા સાથે શેર કરુ

હલવાસન

મારા ઘરમાં બધા ને આ મીઠાઈ બહુ ભાવે છે
એટલે મને થયું તમારા બધા સાથે શેર કરુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ફૂલ ફેટ દૂધ
  2. 1 મોટી ચમચીગુદ
  3. 1 મોટી ચમચીઘઉં ના ફાડા
  4. 2 ચમચીદેશી ગોળ અહીં તમે ખાંડ પણ વાપરી શકો છો
  5. 2-3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં ઘી નાખી ને તેમાં ગુદ તળી લો.

  2. 2

    ત્યાર પછી તેમાં ઘઉં ના ફાડા શેકી લો

  3. 3

    હવે એક નોનસ્ટિક પેનમાં ગોળ નાખી તેને કેરેમલ કરી બાજુ પર રાખી દો

  4. 4

    હવે એક નોનસ્ટિક પેનમાં દૂધ ઉકળવા મુકો બરાબર ઉકળે એટલે તેમાં તળેલો ગૂદ નાખી હલાવતા રહો

  5. 5

    પછી તેમાં ઘઉં ના ફાડા નાખો સતત હલાવતા રહો

  6. 6

    મીસરણ ઘટ થવા લાગે એટલે તેમાં બાજુ પર રાખેલો કેરેમલ ગોળ ઉમેરો

  7. 7

    હવે આ મીસરણ પેન છોડવા લાગે એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહો ઠંડુ પડે એટલે ગોળા વડી લો

  8. 8

    હલવાસન તૈયાર.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

Similar Recipes