બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minit
2 સર્વિંગ્સ
  1. 2 નંગપાકા કેળા
  2. 1 ગ્લાસદૂધ
  3. 4 ચમચીખાંડ
  4. ડેકોરેશન માટે ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સર્વપ્રથમ કેળાની છાલ કાઢીને તેને સમારી લો

  2. 2

    બાઉલ ની અંદર એક ગ્લાસ દૂધ લેવાનું

  3. 3

    હવે સમારેલા કેળા ખાંડ દૂધ બધાને મિક્સ કરી લેવાનું

  4. 4

    અને હવે બધી વસ્તુને બ્લેન્ડર થી ક્રશ કરી લેવાનું

  5. 5

    ડેકોરેશન માટે કાજુ બદામ લેવાના હવે તેને ઝીણા ઝીણા કટ કરી ને ગ્લાસ મા નાખી દેવાના

  6. 6

    પછી તેને ગ્લાસ ની અંદર ભરીને સર્વ કરવા નુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes