કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)

# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ને છોલી ને છીણી લો.ડુંગળી ને પણ છોલી ને છીણી લો.
- 2
એક કથરોટ માં છીણેલી કાચી કેરી,છીણેલી ડુંગળી લો.તેમાં ધાણાજીરું,શેકી ને વાટેલું જીરું,લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.તેમાં દેશી ગોળ ઉમેરી બરાબર હલાવી ને મીક્સ કરો અને થોડીવાર રહેવા દો જેથી ગોળ ઓગળી જાય અને બધા મસાલા એકરસ થઈ ને ભળી જાય.
- 3
- 4
તો તૈયાર છે કાચી કેરી અને ડુંગળી નો છુંદો. તે રોટલી,દાળભાત,ખીચડી ગમેતેની સાથે જમવામાં લઈ શકાય છે.
Similar Recipes
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કાચી કેરી ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati
#Season summer#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કાચી કેરી અને ડુંગળી નો છૂંદો (Kachi Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવું સારું કહેવાય. Jigna Shah -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કાચી કેરી નું ખાટું-તીખું કચુંબર (Raw Mango Kachumber Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. અને કાચી કેરી પણ માર્કેટ માં હવે મળે છે. કાચી કેરી ગરમી માં બહુ જ ફાયદાકારક છે. કાચી કેરી માં વિટામિન A અને વિટામિન E ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમી માં લૂ લાગવાથી પણ રક્ષણ મળે છે.કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે. આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે. અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે.#rawmango#cookpadindia#cookpad_gu Unnati Bhavsar -
-
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura -
કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungri Salad Recipe In Gujarati)
#KR ઉનાળા માં કાચી કેરી અને પાકી કેરી ખુબ સારા પ્રમાણમાં મળે છે .કાચી અને પાકી કેરી માંથી અથાણું , મુરબ્બો , કચુંબર , આઈસ્ક્રીમ , જ્યુસ , શેક વગેરે આઇટમ્સ બને છે .મેં કાચી કેરી અને ડુંગળી નું સલાડ બનાવ્યું છે જે ગરમી માં લૂ થી બચાવે છે . Rekha Ramchandani -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK3 અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે. Shweta Shah -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
કાચી કેરી અને ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળા માં ડુંગળી ખાવી સારી. ડુંગળી ખાવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
કાચી કેરી કાંદાનો સંભારો (Raw Mango Onion Sambharo Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - Oil RecipesChallenge આ વાનગી પારંપરિક છે અમારા અને ગુજરાતના દરેક ઘરમાં બનાવાતો આ સંભારો..લૂ ને દૂર કરી શીતળતા પ્રદાન કરે છે....શાક ભાવતું ન હોય ત્યારે તેની અવેજીમાં રોટલી, પરાઠા સાથે પીરસાય છે...મરચું ના ઉમેરી તેની જગ્યાએ ધાણાજીરું ઉમેરો તો બાળકો પણ લઈ શકે છે. Sudha Banjara Vasani -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
કેરી અને ડુંગળી ની ચટણી.(Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#MAમાં એટલે મા ...જેની પાસે જીવનમાં આપણે જાણી-અજાણી બધી જ વાતો શીખતા હોય છે તેમજ તેના થકી વારસામાં પણ અમુક આવડત મળતી હોય છે. મને પણ મારી મમ્મી પાસે ઘણું શીખવાનું મળ્યું છે અને તેમાં ખાસ કરીને રસોઇમાં ઘણી વાનગીઓ બનાવતા શીખી છુ તેમાં સૌથી ફેવરિટ વાનગી મારી કાચી કેરી અને ડુંગળી નો છુંદો છે. કેરીની સિઝન આવતા જ ફટાફટ બનાવી દે અને શાક ના હોય તો પણ ચલાવી લે... હજી પણ એના બનાવેલા છૂંદા નો સ્વાદ યાદ કરું છું. અને બને તેટલી પ્રયાસ કરું છું કે એના જેવો જ બને. Shital Desai -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. asharamparia -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)