બનાના પપૈયાં ચોકો સ્મુધી (Banana Papaya Choco Smoothie Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપદુધ
  2. ૧ કપચોકલેટ આઈસ ક્રીમ
  3. ૨ નંગબનાના
  4. ૧ કપપપૈયાં
  5. બરફ ના ટુકડા ૪ થી ૫ નંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બનાના અને પપૈયાં ને સુધારી લો.

  2. 2

    મિક્ચર જારમાં બનાના, પપૈયાં, દુધ, આઈસ ક્રીમ અને બરફ ના ટુકડા બધું ઉમેરી ક્રશ કરી લો. થોડું જાડું રાખવું. જરૂર પડે તો દુધ ઉમેરી શકાય.

  3. 3

    સવિૅંગ જારમાં કાઢી ઉપર ચોકલેટ સોસ તેમજ બનાના ની સ્લાઈસ મુકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર

Similar Recipes