રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 2ટામેટા સુધરેલા
  2. 1લીલું મરચું
  3. 1 ચમચીગોળ
  4. 1 કપઅમલી નું પાણી
  5. 2 કપતુવેરની દાળ
  6. 1/2 ચમચીહળદર
  7. લીમડા ના પાન
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 3 ચમચીરસમ પાઉડર
  10. કોથમીર 4 કપ પાણી
  11. વઘાર માટે
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. 1/2 ચમચીઅડદ ની દાળ
  15. 1સૂકું લાલ મરચું
  16. લીમડા ના પાન
  17. 1 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ આપને તુવેરની દાળને ધોઈ અને બાફી લેશું પછી આપણે આંબલીને ગરમ પાણીમાં પલાળવા રાખી દઈશું થોડીક વાર માટે.

  2. 2

    હવે આપણે ટમેટાને નાની સાઈઝમાં કાપી લઈશું અને મરચાં ને ઊભા કાપી લઈશું.

  3. 3

    હવે એક કઢાઈ લઈશું તેમાં ટામેટાં મરચા લીમડો આમલીનું પાણી અને થોડુંક એવું મીઠું નાખી દસ મિનિટ માટે ઢાંકીને આપણે ચડાવવા દઈશું.

  4. 4

    દસ મિનિટ પછી આપણે જોઇશું ટામેટા એકદમ જ ચડી ગયા હશે ત્યારે આપણે તેમાં તુવેર દાળ 4 કપ પાણી લાલ મરચું પાઉડર હળદર રસમ મસાલો કોથમીર વગેરે નાખીને બીજી પાંચ મિનિટ પકવવા દેશો અને કન્ટેસ્ટન્ટસી જોઈ લેવી કે કેટલો જાડો અને કેટલો પાછળ રાખવો છે તે મુજબ.

  5. 5

    હવે આપણે એક વઘારીયુ લેશો તેમાં ઘી નાખીશું પછી તેમાં રાઈ અડદની દાળ હિંગ લાલ મરચાં આખા લીમડો નાખી વઘાર કરશો તે વઘારને આપણે રસમ માં નાખશો અને બીજી પાંચ મિનિટ આપણે રસમ ને ઉકાળશું.

  6. 6

    તો તૈયાર છે આપણો ટામેટાં રસમ જેને આપણે ભાત ઈડલી વડા સાથે સર્વ કરશું.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes