દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ભેગી કરી. સારી રીતે ધોઈ લો. અને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. પ્રેશર કૂકર માં હળદર અને થોડું મીઠું નાખી ૩ સીટી બોલાવી લો. દાળ ને વલોવી બાજુ ઉપર રાખો
- 2
કઢાઈ માં ઘી અને તેલ ગરમ કરો. એમાં જીરૂ. હિંગ. લાલ મરચું. લીમડો નાખી સાંતળો. એમાં લસણ અને આદુ નાખી સારી રીતે હલાવી લો. એમાં ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો લો.
- 3
ટામેટા ઉમેરી સારી રીતે સાંતળી લો. એમાં કાશ્મીરી મરચું. કસુરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે હલાવી લો.
- 4
તૈયાર કરેલ દાળ ઉમેરો અને સારી રીતે હલાવી લો. તમે ચાહો તો એમાં ૨ ચમચી મલાઈ ઉમેરી શકો છો. (એના થી ક્રીમી બનશે). જરૂર પ્રમાણે પાણી ઉમેરી. સારી રીતે હલાવી. ઉકળવા દો.
- 5
એમાં ગરમ મસાલો. લીલા ધાણા ઉમેરી. સારી રીતે હલાવી. ગરમા ગરમ ભાત કે રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
-
પંચરત્ન દાલ ફ્રાય (Panchratna Dal Fry Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend2#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
દાળ ફ્રાય (Dal fry recipe in Gujarati)
દાળ મા વધારે પ્રોટીન અને ઈનસ્ટનટ એનૅજી છે દાળ ફૉય વધારે ટેસ્ટી બને છે.#trend2 Bindi Shah -
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
-
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2 #trend #trending #cookpad #cookpadgujarati Archana Shah -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)