રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધુંય ત્યાર કરવું. દાળ ધોઈ ને બફવા મુકવી.
- 2
પછી તેલ ને ઘી ગરમ કરી પેલા મરચા વઘારવા પછી લસણ ને હવે ડુંગળી બધું થોડી વાર ચડવા દેવું પછી ટામેટાં ની પેસ્ટ ઉમેરવી ને બધાય મસાલા પણ નાખવા.
- 3
હવે બાફેલી દાળ ઉમેરવી ને મિક્સ કરવું
- 4
રેડી છે દાળ ફ્રાય 😋😋.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
-
-
-
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
-
-
-
-
-
-
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ઝટપટ દાલફ્રાય (Quick Dal Fry Recipe In Gujarati)
#AM1આ એકદમ સરળ રીતે બનાવી શકાય.જેમાં મે કુકિંગ પ્રોસેસ શોર્ટ કરી નાખી છે જેથી જટપટ દાલ ફ્રાય એવું નામ આપ્યુંઆમાં પેલા દાલ બાફી અને પછી વઘાર નથી કરવાનો બધું એક જ સાથે કૂકર મા બની જાય છેટેસ્ટ મા કોઈ ફેર પડતો નથી Pooja Jasani -
-
-
-
-
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14817715
ટિપ્પણીઓ (2)