કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873

#AM1
#Week 1
#DAL/ KADHI
કાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..

કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AM1
#Week 1
#DAL/ KADHI
કાઠીયાવાડી કઢી બનાવવી એક કળા છે.. ખાટી મીઠી કઢી ખીચડી, મસાલા ખીચડી તથા રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૫૦૦ મિલિ ખાટી છાશ
  2. ૩ ચમચીચણા નો લોટ
  3. ૨ ચમચીઆદું મરચાં લસણની પેસ્ટ
  4. ટામેટું ઝીણું સમારેલું
  5. ૧/૨ ગ્લાસપાણી
  6. ૩-૪ ચમચીગોળ/ ખાંડ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. વઘાર માટે:___
  13. ૧ મોટી ચમચી તેલ
  14. ૧ ચમચીરાઈ જીરું
  15. ૧-૨તમાલપત્ર
  16. લવિંગ
  17. તજ નો ટુકડો
  18. ૭થી ૮ લીમડાના પાન
  19. ૧/૨ ચમચીહિંગ
  20. ગાર્નિશ માટે.. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છાશ માં આદું મરચાં લસણની પેસ્ટ, ચણાનો લોટ, પાણી ઉમેરી બીટર થી બીટ કરી લો.

  2. 2

    હવે વઘાર માટે કઢાઇ માં તેલ નાંખી રાઈ જીરુ, લવિંગ, તજ, તમાલપત્ર, લીમડાના પાન તથા હિંગ નાખી બેટર નો વઘાર કરવો.

  3. 3

    હવે તેમાં ટામેટા, ગોળ, મીઠું, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો નાખી ૧૫ થી ૨૦ મિનિટ ઉકાળો.. જેથી મસાલો અને ચણા નો લોટ બરાબર ચઢી જાય..

  4. 4

    હવે લીલા ધાણા નાખી સર્વ કરો ગરમાગરમ કાઠીયાવાડી કઢી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873
પર
કુકીંગ ઈઝ માય ફેશન 💁💁💁💁🍽
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes