પાલક થેપલા(Palak Thepla Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

પાલક થેપલા(Palak Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પણી પાલક
  2. 1 બાઉલ બાજરાનો લોટ
  3. 1/2 બાઉલ ઘઉનો લોટ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીમીઠું
  6. 1/2લાલ મરચું પાઉડર
  7. 1 ચમચીધણાજીરૂ
  8. 2 ચમચીતેલ
  9. જરૂર મુજબ તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને લઈ સમારી ધોઈ કોરા કરી લો

  2. 2

    બાજરાના લોટમાં ઘઉંનો લોટ પાલકની ભાજી નાખી બધું મિક્સ કરો

  3. 3

    તેમાં બધા મસાલા કરો હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું તેલ બધું નાખી મિક્સ કરી લોટ બાંધો

  4. 4
  5. 5

    હવે લોટમાંથી નાના લુઆ કરી વની લો

  6. 6

    હવે બંને સાઇડ તેલ મૂકી શેકી લો આવી રીતે બધા થેપલા સેકી લો.

  7. 7

    તૈયાર છે આપણા પાલક થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes