પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર બરણી લો, તેમાં ફુડિના અને કોથમિર ઉમેરો. પછી તેમાં બધા મસાલા નાખો. સારી રીતે ભેળવી દો
- 2
એક વાસણ લો. તેમાં પુડીના અને કોથમિરની પેસ્ટ નાંખો અને 1 લીટર પાણી ઉમેરો. તૈયાર છે મસાલા પાણી. બટાકા અને ચણા વડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri.મે આજે ફેલવર વાળી પાણીપૂરી બનાવી છેફુદીનાનુ રેગ્યુલર પાણીખજૂર આબોળીયાનુ પાણીલસણનુ તીખું પાણી anudafda1610@gmail.com -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#March#Mycookpad recipe 51 આ વાનગી તો જાતે જ બનાવી છે. અને લગભગ લોકો પોતાના સ્વાદ અનુસાર બનાવતા હોય જ છે. વાનગી જ એવી છે કે નાના મોટા સૌ ને ભાવે. પહેલા એવું કહેવાતું કે પાણીપૂરી ના ઠેલે સ્ત્રીઓ મધમાખી ની જેમ ઉભરાતી હોય પરંતુ હવે તો સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો જ પાણીપૂરી ના ઠેલે જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે સૌ ને અતિ પ્રિય વાનગી પાણી પૂરી રહી છે અને રહેશે. નિત નવા વેરીએશન આવ્યા જ કરે છે આ વાનગી માં. ચટપટું કોને ન ભાવે? પાણીપૂરી આમ તો ગુજરાત નું નામ છે . પરંતુ આખા ભારત, નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરેક દેશ અને શહેર માં એ અલગ નામ થી પ્રખ્યાત છે. જેમકે, હરિયાણા અને મધ્ય પ્રદેશ પાણી પતાશી અને ફુલ્કી કહેવાય છે.પાણી કે બતાશે ઉત્તર પ્રદેશ મા, ગોળ ગપ્પા - ગોળ ગપ્પે પંજાબ અને દિલ્હી માં , ફૂચકા બાંગ્લાદેશ પાકિસ્તાન માં, ગપશપ ઉડીસા, તેલંગાણા સાઉથ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ માં, પૂચકા બંગાળ, નેપાળ, બિહાર માં આ નામ થી પ્રખ્યાત છે. દરેક ની બનાવટ અલગ હોય છે. અલગ અલગ જાત ના પાણી નો વપરાશ હોય છે. ક્યાંક રગડા પૂરી, ક્યાંક ચણા બટાકા, ક્યાંક ફણગાવેલા કઠોળ, ક્યાંક શીંગ ડુંગળી એમ અલગ અલગ પુરણ ભરી અલગ પાણી ની ફ્લેવર્સ થી સ્વાદ આપવામાં આવે છે. આવો માણીએ સૌ ની પ્રિય પાણી પૂરી Hemaxi Buch -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14836408
ટિપ્પણીઓ