જુવારનો વઘારેલો રોટલો (Jowar Vagharelo Rotlo Recipe In Gujarati)

જુવારનો વઘારેલો રોટલો (Jowar Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં જુવારનો લોટ અને મીઠું લો.
- 2
હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઇ ખૂબ મસળીને સરસ લોટ બાંધો. સરસ લોટ મસડાઈ જાય એટલે મિડીયમ સાઈઝ નો લુવો લઈ પાટલી પર થાપી રોટલો બનાવી લો.
- 3
એકબાજુ ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો.સરસ ગરમ થાય એટલે રોટલો સેકી લો એકબાજુ સરસ શેકાઈ જાય એટલે એને પલટાવી લો અને બીજી બાજુ થવા દો બીજી બાજુ બરાબર છે કાંઈ પછી એને સરસ રીતે ફુલાવી લો. આમ આપણો રોટલો તૈયાર થઈ જશે. આવી રીતે બીજા રોટલા પણ બનાવી દો.
- 4
હવે રોટલા બરાબર ઠંડા પાડી દો. હવે રોટલા બરાબર ઠંડા પડી ગયા પછી એને નાના ટુકડા કરી દો
- 5
હવે એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં જીરાનો વઘાર કરો. પછી તેમાં કઢી લીમડો લીલા મરચા આદુ લસણ મરચાની પેસ્ટ નાખી સાંતળો. આદુ-લસણ-મરચાંની કચાસ થોડી દુર થાય એટલે એમાં હળદર મરચું મીઠું અને ધાણાજીરું નાખો.
- 6
હવે એમાં છાસ નાખી થોડી ઉકળે એટલે એમાં રોટલા નાખી થોડી વાર થવા દો હવે ઉપર થી લીલું લસણ નાખી ગરમગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
-
-
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#વીસરાતી વાનગી# cookpadgujrati# cookpadindia#home made Shilpa khatri -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhood ..આ રોટલો મારી બાળપણ ની સૌથી ફેવરિટ ડીશ છે. મને રોજ આપો તો પણ હું ખાય લઉં. મમ્મી ને રોટલા બનાવતી હોય ત્યારે તરત જ કહી દેતી વધારે બનાવજો મારે વધે તો વઘારેલો રોટલો ખાવો છે. કોઈ શાક ના ભાવે તો પણ હું આજ બનાવડાવી ખાતી. હેલ્ધી અને ટેસ્ટી છે. ટ્રાય કરજો. Manisha Desai -
વાઘરેલો રોટલો(vagharelo rotlo recipe in gujarati)
#મોમ#મધર#માંહું નાની હતી ત્યારે મને રોટલા નથી ભાવતા ત્યારે મારી મમ્મી મને આ રીતે રોટલી વઘારીને આપી હતી મને આ રોટલો બહુ જ ભાવે છે Pooja Jaymin Naik -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week16 Payal Chirayu Vaidya -
-
લસનવાળો વઘારેલો રોટલો (Lasanvalo Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24 Drashti Radia Kotecha -
-
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
વઘારેલો રોટલો એ કાઢીયાવાડ ની સૌથી પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ડીશ છે અને હેલ્થય અને વધેલા રોટલા માંથી બનતી હોવા થી આ સૌ કોઈ ની પ્રિય ડીશ છસ #માઇઇબુક #પોસ્ટ16Ilaben Tanna
-
-
More Recipes
ટિપ્પણીઓ