રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપચોખા
  2. 1-1/2 કપ પાણી
  3. 1 નાનો કપમટર,એક ગાજર,એક ડુંગળી,એક બટાકુ,ચાર 4/5 ફણસી,4/5 મરચાં
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચી ઘી
  6. 1તજ
  7. 2લવિંગ
  8. 1તમાલપત્ર
  9. 1 ચમચીરાઈ જીરું
  10. 1/4 ચમચીહિંગ,
  11. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કપ ચોખા ને 30 મિનિટ પાણી માં પલાળવા.

  2. 2

    એક કડાઈ માં ઘી તેલ લો.અને એક મિનિટ ગરમ કરો. હીંગ,જીરું નાખી થવા દો.તજ લવિંગ તમાલપત્ર એક પછી એક ઉમેરો.15 મિનિટ માં ભાત થઈ જશે

  3. 3

    હવે જરૂરી શાક ભાજી નાના નાના કટ કરો.

  4. 4

    એક પેન માં ઘી,તેલ લો.તેમાં રાઈ,જીરું,મીઠો લીમડો ના પાન સાંતળો,તેમાં મરચા,ડુંગળી,બટાકા,ફણસી ઉમેરો. હલાવતા રહો.હળદર,મરચું વગેરે મસાલા નાખી પાણી નાખી થવા દો.બટાકા થઈ જાય પછી ગાજર ઉમેરો.

  5. 5

    તૈયાર રાઈસ ને એડ કરી મિક્સ કરો.કીસમીસ,ઉમેરો અને કાજુ થી સજાવો દહીં સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Lopa Acharya
Lopa Acharya @sohmit1967
પર

Similar Recipes