રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી, બટાકુ ડુંગળી, ટામેટાં ને સમારી લોપેન માં 2ચમચી તેલગરમ મૂકો તેમાં રાઈ જીરું નાખી તતડે એટલે હિંગ નાખી દો
- 2
આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમરીને સાંતળી લો ડુંગળી ઉમરીને સાંતળો ટામેટાં નાંખો 2મિનીટ હલાવો તેમાં દૂધી બટાકા સમારેલા બધા મસાલા ઉમેરી 2 મિનીટ સાંતળો હવે જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ચડવા દો ચડી જાય એટલે સર્વ કરો કોથમીર ટામેટા થી ગાર્નિશ કરો રોટલી સાથે ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે Bina Talati -
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14848379
ટિપ્પણીઓ (4)