શેર કરો

ઘટકો

  1. 1/4 ચમચીહિંગ
  2. 250 ગ્રામદૂધી
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીધાણા જીરું પાઉડર
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદઅનુસાર
  7. પાણી જરૂરિયાત અનુસાર
  8. કોથમીર ગાર્નિશિંગ માટે
  9. 1 ચમચીતેલ
  10. 1/2 ચમચીરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી ને ધોઈ ને સમારી લો.

  2. 2

    ગેસ પર એક પેન માં તેલ ગરમ થવા મૂકી તેમાં રાઈ -જીરું ઉમેરો. રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ ઉમેરો અને દૂધી નો વઘાર કરો. ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી કુકર ને બન્ધ કરી 3 વિસલ થાય એટલે ગેસ બન્ધ કરી દો. સર્વિગ બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  3. 3

    તો ત્યાર છે દૂધી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes