ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ થી ૩
  1. ૨૫૦ ગ્રામડાર્ક ચોકલેટ સ્લેબ
  2. ૨ ચમચીરાઈસ બોલ્સ
  3. વ્હાઇટ સ્લેબ ખમણવા માટે
  4. ૮ થી ૧૦ નંગસુધારેલી બદામ
  5. ૧૦ થી ૧૨ નંગસુધારેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    માઈક્રોવેવ બાઉલ માં ડાર્ક સ્લેબ ના પીસ કરી તેને મેલ્ટ કરવા મુકો ૩૦ થી ૪૦ સેકંડ માટે.

  2. 2

    ચોકલેટ ઓગળી જાય પછી તેને એક પાઈ પ્લેટ અથવા ગોળ ડીશ મા પાથરી દો. તેના પર રાઈસ બોલ્સ ભભરાવો. તેના પર વ્હાઇટ સ્લેબ ખમણી થી ખમણો.

  3. 3

    તેના પર બદામ અને કાજુ ના કટકા ભભરાવો. હવે આ પીઝા ને ફ્રીઝર માં ૧૦-૧૫ મિનિટ માટે સેટ કરવા મુકો. પછી બહાર કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર

Similar Recipes