કાળા તલ ગોળ ના લાડુ (Black Til Jaggery Recipe In Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846
શેર કરો

ઘટકો

120 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકાળા તલ
  2. 150 ગ્રામગોળ
  3. મિક્સ મસાલા જવણતરી પીપલીમુલ ના ગંઠોડા સુંઠ
  4. ૧ કપગુંદ
  5. ૧ કપખજુર
  6. ૧ કપમિક્સ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

120 મિનિટ
  1. 1

    સો પ્રથમ તો કાળા તલ ને સાફ કરી ને તે ને શેકી લો
    યાર બાદ તે થોડા શેકાય જાય એટલે તેને એક થાળી માં ઉતારી લો

  2. 2

    હવે એક પેન મા ગોળ લો ને તેને ગરમ કરોતૈયાર બાદ ગોળ ને સતત હલાવતા રહેવુંહવે ગોળ માં નાના મોટા બબલ અથવા તો ફિન બનવા લાગે તો પણ હલાવો

  3. 3

    ગોળ ને સતત હલાવતા રહેવું જોઈએ ને તેમાં ગોળ એકદમ હળવો હળવો થાય એટલે ને તેનો કલર થોડો લાલ જેવો થાય એટલે તેમાં શેકેલા તલ,બધા મસાલા ઉમરો ગુંદ સેકી ને ઉમેરો.ડ્રાયફ્રૂઇટ ઉમેરો. હલાવો ને ગેસ પરથી ઉતારી લો તે સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવો
    તો તૈયાર છે કાળા તેલ ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes