ભાતના ભજીયા (Rice Fritters Recipe In Gujarati)

Sonal Suva @foodforlife1527
#AM2
ઘણીવાર ભાત વધી જાય તો થોડા મસાલા અને કાંદા ઉમેરી મસ્ત ક્રીસ્પી ભજીયા બની જાય છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું એ દરેક ઘરવખું સ્ત્રીની લાક્ષણિકતા છે.
ભાતના ભજીયા (Rice Fritters Recipe In Gujarati)
#AM2
ઘણીવાર ભાત વધી જાય તો થોડા મસાલા અને કાંદા ઉમેરી મસ્ત ક્રીસ્પી ભજીયા બની જાય છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું એ દરેક ઘરવખું સ્ત્રીની લાક્ષણિકતા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઉપર જણાવ્યા મુજબના બધા ઘટકો મિક્સ કરવા. તેલ ગરમ કરવા મૂકવું.
- 2
તેલ ગરમ થઇ જાય પછી મધ્યમથી વધારે તાપે નાના નાના લુવા કરીને તળવા.
- 3
ક્રીસ્પી અને મસાલેદાર ઇન્સ્ટન્ટ ભજીયા ચટણી કેચઅપ સાથે સર્વ કરવા.
Similar Recipes
-
ભાતના ભજીયા
#RB2જ્યારે ભાત ખૂબ વધ્યા હોય અને ઘરમાં નાસ્તો ન હોય ત્યારે આ ભાતના ભજીયા બનાવી શકાય છે. સ્વાદમાં ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. Maitri Upadhyay Tiwari -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
કેરી કાંદા ના ભજીયા
#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ Nidhi Desai -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ30ચોમાસા માં ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો બધા ને ખૂબ મજા આવે. કાંદા ભજીયા ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય અને મજા પણ આવે. આ ભજીયા કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકાય. Shraddha Patel -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
મિક્ષ ભજીયા (Mix bhajiya Recipe in Gujarati
#MW3 #Post1 3-4 દિવસથી વરસાદ નુ વાતાવરણ ને અલગ અલગ ભજીયા ખાવાની મઝા માણી કેપ્સિકમ ભાત અને લીલા કાંદા વડે ક્રિસ્પી ભજીયા બનાવ્યા, સરસ લાગ્યા અને ઝડપથી બની પણ ગયા, ભાત વધેલો હોય તો પણ આ ભજીયા બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
લેફટઓવર રાઇસ રોટી રોલ (Leftover Rice Roti roll recipe in Gujarat
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ૧સામાન્ય રીતે આપણે બપોરના ભોજનમાં રોટલી, શાક, દાળ, ભાત બનાવતા હોઈએ છીએ ક્યારેક રોટલી કે ભાત વધી જાય તો તેને ફેંકવાને બદલે તેમાંથી એક સરસ સ્નેક્સ બનાવી શકાય છે જે જલ્દી થી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #રાઇસ #રોટી #રોલ Ishanee Meghani -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
ભજીયા
વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મોજ પડે છે અને આ ઋતુમાં દરેક ઘરમાં ભજીયા ખવાતા હોય છે#MRC Rajni Sanghavi -
ક્રીસ્પી કાંદા ભજી (Crispy Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#Onion_Pakodaકુરકુરીત કાંદા ભજી ..કુરકુરીત કાંદા ભજી, Crispy Onion Frittersક્રીસ્પી કાંદા નાં ભજીયા , મરાઠીમાં કુરકુરીત કાંદા ભજી નાં નામે પ્રખ્યાત છે . આ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે .. Manisha Sampat -
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#CDYકાંદા ભજીયા my daughter DIya 's favourite Jigna Patel -
ભાતના ક્રિસ્પી ભજીયા(bhaat na crispy bhajiya in Gujarati)
ભાતનાં ક્રિસ્પી ભજીયા#લેફટઓવર#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#પોસ્ટ_3#માઇઇબુક#પોસ્ટ_૮ Suchita Kamdar -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
ભાતના થેપલા / ધારવડા (Bhat Thepla / Gharavda Recipe In Gujarati)
#AM2 ભાતના થેપલા એટલે કે જેને કાઠિયાવાડમાં ધારવડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારવડા એક ગુજરાતી વાનગી છે. આ વાનગી બનાવવા માટે ભાત અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે. આ વાનગીનો ઉપયોગ સવારે નાસ્તામાં અથવા સાંજના જમવામાં પણ કરવામાં આવે છે. આ વાનગી બનાવવી સરળ છે અને ઓછા સમયમાં બની જાય તેવી છે. Asmita Rupani -
વેજ કટલેટ(veg cutlet recipe in gujarati (
ગુજરાતની ફેમસ વાનગી અને દરેક ઘરમાં બનતી તેમજ વધારે ખવાતી વાનગી છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat
#GA4#week1વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.. Vidhi V Popat -
મિક્સ ભજીયા(Mix Bhjiya Recipe in Gujarati)
#MW3# bhajiyaબપોરે વધેલા ભાત, કેળાં, ડુંગળી અને બટેટા ની પત્રી ના ભજીયા. ચણાનો લોટ સાથે ચોખા નો લોટ નાખવાથી બહું ક્રિસ્પી બને છે. Avani Suba -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14855854
ટિપ્પણીઓ (10)