રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ના દાણા ને પાણી નાખીને બાફી લો ત્યારબાદ કાકડી ટામેટા અને કેપ્સિકમ ના પીસ કરી લો હવે બાઉલમાં બાફેલા મકાઈના દાણા. સમારેલા વેજીટેબલ દાડમના દાણા લીલી દ્રાક્ષ નાખી દો ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર ટામેટાં નો સોસ ચાટ મસાલો નાખી દો ત્યારબાદ મરચું પાઉડર નાખી દો
- 2
બધું બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં મસાલા શીંગ ઉમેરો દો હવે સર્વિગ ડીશ માં સલાડ મુકી ફરતે ટામેટાં ની સ્લાઈસ ગોઠવી સર્વ કરો આ બ્લડ એકદમ ટેસ્ટી અને ચટપટુ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલી મકાઈ અને વેજીસ નું કોમ્બિનેશન સાથે રૂટીન મસાલા એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
- સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
- વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
- સત્તૂનું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
- વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14866367
ટિપ્પણીઓ