રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બન્ને દાળ અને ચોખા ને લઇ ધોઈ,20 મિનિટ પલાળશું. અને ત્યાર બાદ તેમાં પાણી, હળદર, મીઠું, તેલ 1 ચમચી નાખી 3 સીટી વગાડી બાફી લેશું.પાલક ને બ્લાન્ચ કરી પેસ્ટ બનાવી લેશું.
- 2
હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું, મીઠાં લીમડા ના પાન નાખી તતડે એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ, જીણા કાપેલા ડુંગળી ટામેટાં, હળદરઃ, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી સાંતળી તેમાં પાલક ની પ્યુરી નાખી થોડી વાર હલાવસું. પછી તેમાં બાફેલી ખીચડી ઉમેરી બધું મિક્સ કરી લેશું.થોડી વધુ નરમ ખીચડી ભાવતી હોય તો થોડું પાણી ઉમેરી શકાય.
- 3
હવે બીજો વગાર રેડી કરશું. તેના માટે એક પાન માં ઘી અને તેલ લઇ તેમાં બારીક સમારેલું લસણ નાખી થોડું brown થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળશું. પછી તેમાં સૂકું લાલ મરચું, જીરું, હિંગ નાખી તતડે એટલે ખિચડી પર આ વઘાર રેડશું. અને ગરમાગરમ સર્વ કરશું.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2ચોખા માંથી અનેકવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ.. પણ તેમાંય ખીચડી નું એક અલગ જ સ્થાન હોય છે ઘર માં. આજ ચોખા અને દાળ લઈને તેમાં અલગ સ્વાદ ઉમેરી ને લહસૂની પાલક ખીચડી બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે ખાશે.


પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી..


મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)
#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો.


મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે.


મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો.


લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
પાલક માં ખૂબ જ ગુણકારી તત્વો હોય છે જેમ કે વિટામીન એ,વિટામીન સી,વિટામિન કે૧,ફોલિક એસિડ, લોહતત્વ,કૅલ્શિયમ.અહીં મેં એક ટ્વિસ્ટ આપીને પાલકનું કોમ્બિનેશન ખીચડી સાથે કર્યું છે જે હેલ્થી તો છે જ ટેસ્ટી પણ બઊજ લાગે છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાઇ કરજો


પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ.


લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ.


કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો.


ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે.


દૂધી ખીચડી (Gourd khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1જ્યારે દાળ અને ચોખા ની પ્રતિયોગીતા હોઈ તો ખીચડી પેહલા જ યાદ આવે ને? ખીચડી હવે તો રાષ્ટ્રીય વ્યંજન માં સ્થાન પામી છે અને ઘણા પ્રકાર ની ખીચડી બને જ છે. એટલે ખીચડી માટે બહુ નહીં કહું.સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં ખીચડી બધાને ભાવતી નથી એ પણ એટલુંજ સાચું છે ને? તો તેને થોડા ફેરફાર કરી સ્વાસ્થ્ય અને સ્વાદ ના સંગમ સાથે પ્રસ્તુત કરીએ તો ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.ખીચડી અને દૂધી...બન્ને ઘણા લોકો ના "ના ભાવતી વાનગી "ના લિસ્ટ માં આવે છે. તો આજે આ બન્ને ને ભેળવી ને એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખીચડી બનાવી છે. અને હા થોડો કિચન કિંગ મસાલો તેની જાદુઈ અસર થી ખીચડી ને ઔર સ્વાદિષ્ટ બનાવે છે.


પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)
હેલ્ધી અને ટેસ્ટી પચવામાં સરળ જ્યારે પણ લાઈટ ભોજન કરવું હોય ત્યારે બેસ્ટ વાનગી છે.#દાળ#સુપર શેફ૩#માઇઇબુક


પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#WEEK10


પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી નામ સાંભળતા જ બાળકો નું મોં બગડે છે પણ આ રીતે જરા અલગ સ્વાદ બનાવી ને આપશો તો એલોકો હોંશે હોંશે ખાઈ જશે.


દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી દાલ આને ચોખા ને મીક્સ કરી ને બનતી હોય છે.જયારે છોકરા ઓ શાકભાજી નથી ખાતા હોતા ત્યારે બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ કરીને અને દાળ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ખીચડી બનાવવામાં આવે છોકરાઓ સબ્જી બી ખાઈ લે અને ટેસ્ટી બી લાગે.


પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે.


દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે.


ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી


પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે.


કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે.


પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10


પાલક લસુની ખીચડી 😄
#CB10#Week10આ ખીચડી ખુબ જ હેલ્થી છે અને તેને મિક્સ વેજીટેબલ રાઇતા સાથે સર્વ કર્યું છે.


પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી


લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે.


વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#ks1ફટાફટ બની જતી હોવા ને લીધે


લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati


પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.


ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે.


લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14867696
ટિપ્પણીઓ (4)