મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Mona Oza
Mona Oza @cook_27759024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 બાઉલ બાફેલા રાજમાં
  3. 1/2 બાઉલ બાફેલી મકાઈના દાણા
  4. 1/2 બાઉલ ત્રણે કલરના કેપ્સીકમ
  5. 1 ચમચીઓરેગાનો
  6. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  7. 1/2 ચમચી કાળા મરીનો પાઉડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1/2 બાઉલ ટોમેટો પ્યોરી
  10. 3 થી 4 ચમચી ટોમેટો કેચપ
  11. 1 ચમચીસમારેલુ લસણ
  12. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  13. 3 ચમચીતેલ
  14. 300મીલી પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક કલાક પલાળી રાખો ત્યાર બાદ એક પેનમાં તેલ લઇ ચોખા સાંતળી નાખો તથા તેમાં લસણ તથા ડુંગળી ઉમેરો અને સાંતળી લો.

  2. 2

    હવે ત્રણેય કલરના કેપ્સિકમ ઉમેરો.

  3. 3

    હવે તેમાં મકાઈના દાણા તથા બાફેલા રાજમા ઉમેરો અને મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં ટોમેટો પ્યોરી તથા ટોમેટો કેચપ ઉમેરો.

  5. 5

    હવે મીઠું મરીનો પાઉડર તથા ઓરેગાનો ઉમેરો.

  6. 6

    હવે ચીલી ફ્લેક્સ ઉમેરો ત્યારબાદ પાણી ઉમેરી ઢાંકી પંદરથી વીસ મિનિટ સુધી રાઈસ ચડવા દો.

  7. 7

    હવે મેક્સિકન રાઈસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mona Oza
Mona Oza @cook_27759024
પર

Similar Recipes