મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
બે લોકો માટે
  1. 1 કપબાસમતી ચોખા
  2. 2 ચમચીતેલ
  3. 2 ચમચીબટર મેં અહીં ઘર નું સફેદ માખણ લીધું છે
  4. 2 ચમચીસમારેલા કેપ્સીકમ
  5. 2ઝીણી સમારેલી ડુંગળી
  6. 2ચમચા સમારેલા ગાજર
  7. 2 ચમચીબાફેલા અમેરિકન મકાઈ ના દાણા
  8. 2 મોટી ચમચીક્રશ કરેલું લસણ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 4ટામેટાને બ્લાન્ચ કરીને તેની બનાવેલી પ્યૂરી
  11. 1 ચમચીઓરેગાનો
  12. પાણી જરૂર મુજબ
  13. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીબાફેલા વટાણા
  15. ૧ નાની ચમચીમરી પાઉડર
  16. 1 ચમચીધાણાજીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને સારી રીતે 2 3 પાણીએ ધોઈ લેવા

  2. 2

    એક મિક્સર જારમા બ્લાન્ચ કરેલા ટામેટા લઈ તેની અંદર લાલ મરચું પાઉડર નાખી તેનીપ્યૂરી બનાવી લેવી

  3. 3

    હવે પેનમાં તેલ અને બટર લઈને તેની અંદર ક્રશ કરેલું લસણને સાંતળવું લસણ સંતળાઈ જાય એટલે તેની અંદર જીણી સમારેલી ડુંગળી સાંતળવી

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેની અંદર પહેલા ચોખા ઉમેરી તેને પણ બે મિનિટ સાંતળવા

  5. 5

    હવે તેમાં પ્રમાણે મીઠું અને બનાવેલી ટામેટાં ની પ્યૂરીનાખી મિક્સ કરી તેમાં સમારેલા ગાજર કેપ્સીકમ બાફેલા વટાણા તથા મકાઈના દાણા નાખી મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી લેવું

  6. 6

    હવે તેમાં મરી પાઉડર તથા ઓરેગાનો અને ધાણાજીરું પાઉડર નાખી ઢાંકીને ભાત ચડી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર કુક કરવા

  7. 7

    10 થી 15 મિનિટમાંભાત સરસ કુકથઈ જશે

  8. 8

    તો તૈયાર છે આપણા મેક્સિકન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes