ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

Bhakti Adhiya @cook_20834269
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તીખા કે મોડા જેવા સ્વાદ માં ભાવે એ ગાંઠિયા લો..
- 2
એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું નાખી ત્યારબાદ લસણ ની પેસ્ટ ઉમેરો.ત્યારબાદ ટામેટા ઉમેરો.
- 3
ટામેટા ચડી જાય એટલે તેમાં બધો મસાલો કરો..
- 4
હવે જરૂર પૂરતું પાણી ઉમેરો.અને પાણી ને ઉકળવા દો.ત્યારબાદ ગાંઠિયા ઉમેરો.અને ૧ મિનિટ સુધી ચડવા દો. રેડી છે ગાંઠિયા નું ઇન્સ્ટન્ટ સબ્જી. ગમે ત્યારે બનાવી સકો.😋😋
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ગાંઠિયા નું શાક (Ganthiya nu shak Recipe in Gujarati)
#KS6


ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક-


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 #gathiyanusaak


ગાંઠિયા નું શાક(Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGujrati


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો.


કાઠિયાવાડી ગાંઠિયા નું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે.


ગાંઠિયા નુ શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


લાઈવ ટામેટાં ગાંઠિયા નું શાક (Live Tomato Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
# તીખી


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ખૂબ જાણીતી રસોઈ છે બધાં ની લોકપ્રિય છે.


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું


કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


ગાંઠિયા ટામેટા નું શાક (Ganthiya Tameta Shak Recipe In Gujarati)


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


તુરીયા ગાંઠિયા નું શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia


ગાંઠિયા નું શાક (Ganthiya nu shak Recipe in Gujarati)
#KS6


ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


લાઈવ ગાંઠિયા નું શાક (Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે..


ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬#KS6


ભાવનગરી ગાંઠિયા નું શાક (Bhavnagari Gathiya Shak Recipe In Gujarati
#KS6#post3#cookpadguj#cookpadind


ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6


પાપડી ગાંઠિયા નું શાક (Papadi Ganthiya Shak Recipe In Gujarati)
#MBR3#Week 3

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14869585
ટિપ્પણીઓ