સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#Breakfast
#cookpadgujrati
#cookpadindia

સુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. બાઉલ સુજી
  2. ૧/૨ કપફણગાવેલા મગ
  3. લીલા મરચા
  4. ૧ ટુકડોઆદુ
  5. ૧ ચમચીતેલ
  6. ૧/૪ ચમચીતલ
  7. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  8. ૧/૪ ચમચીમરચુ પાઉડર
  9. ૫-૬ લીમડાના પાન
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧/૨બાઉલ દહીં
  12. ૧/૨બાઉલ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સુજી મા દહીં નાખી બરાબર મિક્ષ કરી ૧૫ મીનીટ માટે રેસ્ટ આપો

  2. 2

    મગ, આદુ મરચા બધુ સાથે જ મીક્સચર મા પીસી લેવું, સુજી મા મગનું મીક્સચર નાખી બરાબર મીક્સ કરવુ, સ્વાદ અનુસાર મીઠું નાખવુ

  3. 3

    બેકિંગ સોડા નાખી, ઢોકળીચા મા તેલથી ગ્રીસ કરેલી ડીશમાં ૧૦ મીનીટ બેક કરો તૈયાર છે, તેલ મા રાઈ, તલ લીમડાનો વધાર કરી ઢોકળા પર રેડો, સુજી સ્પ્રાઉટ મગ ના ઢોકળા ચા સાથે ગરમ ગરમ ઢોકળા બ્રેકફાસ્ટ માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (5)

Similar Recipes