બ્રોક્લી અને ફુદીના બિરિયાની (Broccoli Pudina Biryani Recipe In Gujarati)

Priyanka Mehta
Priyanka Mehta @Priyanka_Bank

બ્રોક્લી અને ફુદીના બિરિયાની
#AM1
Halthy brokoli

બ્રોક્લી અને ફુદીના બિરિયાની (Broccoli Pudina Biryani Recipe In Gujarati)

બ્રોક્લી અને ફુદીના બિરિયાની
#AM1
Halthy brokoli

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 250 ગ્રામબ્રોકોલી
  2. 1 કપફુદીના
  3. 250 ગ્રામરાઈસ
  4. 1 કપગાજર
  5. 1 કપફ્લાવર
  6. 1 કપબટાકા
  7. 4 ચમચીતેલ
  8. 1 કપકાંદા
  9. 1 કપ ટામેટા
  10. 1 ચમચીકોથમીર
  11. 1 કપદહીં
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીહ્ળ્દિ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 2 ચમચીબિરિયાની મસાલો
  16. 1 ચમચીજીરું
  17. 1 ચમચીધાણા જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સો પ્રથમ આપણે રાઈસ ને બોઈલ કરી લેશુ અને સાઈડ પર મુકૌ

  2. 2

    ત્યારબાદ આપણે એક કુકર માં 2 ચમચી ઓઇલ નાખી તેમાં જીરા નો વગર કરી બધા શાક ભાજી નાખી તેમાં બધા મસાલા ઉમેરી 2 સીટી વગાડી ઉતારી લેવું

  3. 3

    ત્યારબાદ તે શાક માં ડાહી ઉમેરી દેવું

  4. 4

    હવે એક્ પેન માં નીચે 2 ચમચી તેલ નાખી તેમાં સાદો બફેલો રાઈસ તેની ઊપર ફુદીના પત્તા અને તેમાં ઊપર શાક પત્થરો હવે પછો રાઈસ આ રીતે સ્ટેપ by સ્ટેપ પળ પાથરો

  5. 5

    હવે 10 મિનિટ માટે બિરિયાની થવાદો

  6. 6

    ગરમા ગરમ બિરિયાની તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Mehta
Priyanka Mehta @Priyanka_Bank
પર

ટિપ્પણીઓ

Similar Recipes