કેરી ની ગોટલી નો મુખવાસ (Mango Gotli Mukhwas Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. પાકી કેરી ના ગોટલા
  2. સ્વાદનુસાર મીઠું
  3. સ્વાદનુસાર સંચળ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરીના ગોટલા ને આખા બાફી લેવા

  2. 2

    કુકર માં થોડું પાણી નાખી ગોટલા નાખી બે સીટી વગાડી ને બાફી લેવા

  3. 3

    ત્યારબાદ તડકા માં મુકવા કોરા થઈ જાય પછી હથોડી થી તોડી ને અંદર થી ગોટલી અલગ પાડી ખમણી થી છીણ કરી લેવું

  4. 4

    ત્યારબાદ છીણ માં થોડું મીઠું નાખી હલાવી ને તડકા માં રાખવું

  5. 5

    છીણ સૂકાય જાય પછી તેને એક ચમચી ઘી મૂકી સાંતળવું સંતળાય જાય પછી તેમાં સંચળ પાઉડર છાંટી ને મિક્સ કરવું

  6. 6

    મુખવાસ ઠરે પછી બોટલ માં ભરવો આ મુખવાસ ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes