પ્રોટીન રિચ સલાડ (Protein Rich Salad Recipe In Gujsarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836

#GA4
#Week5
#protein rich salaad

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપછોલે ચણા બાફેલા
  2. 1ટામેટું સુધારેલું
  3. 1/2 કેપ્સિકમ સુધારેલું
  4. 3 ચમચીદાડમના દાણા
  5. 3 ચમચીછીનેલું કોબી
  6. 2 ચમચીબાફેલા શીંગદાણા
  7. 1/2સુધારેલી કાકડી
  8. 6,7પીસ બદામ
  9. હાફકપ પનીર પીસ
  10. હાફકપ બાફેલા મકાઈડાણા
  11. ડ્રેસિંગ માટે : 1 ચમચો વર્જિન કોકોનટ ઓઇલ
  12. સ્વાદમુજબ મીઠું
  13. ચપટીતીખા પાઉડર
  14. 1/2 ચમચી મિક્સ હર્બ પાઉડર
  15. 2 ચમચીલીંબુનો રસ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને શીંગદાનાને ફ્રાયપેનમાં ચમચી ઓઇલ મૂકીને રોસ્ટ કરવા. પછીતેમા જરાક મીઠું અને મરચું ઉમેરવું.

  2. 2

    તેવીજરીતે પનીર અને બદામને પણ શેકી લેવા.

  3. 3

    બાદમાં ડ્રેસિંગ રેડી કરવું. તેમાં ઓઇલ, મીઠું, મરી પાઉડર, લીંબુનોરસ, હર્બ ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ બધીજવસ્તુ મિક્સ કરીલેવી. તેમાં થોડું ડ્રેસિંગ મિક્સકરવું.ઉપર પનીર પીસ ને બદામ અને કોથમીર છાંટી વધેલું ડ્રેસિંગ ઉપરથી રેડી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

ટિપ્પણીઓ

Similar Recipes