કોબીજ - ટામેટા નું સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
કોબીજ - ટામેટા નું સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આખી કોબીજ ને ધોઈ લો ત્યાર બાદ તેનું પાતળું કટિંગ કરી લો. ટામેટા અને મરચા ને પણ ઊભા અને પાતળા પાતળા સમારી લો.
- 2
ફુલ આંચ પર તાવડી ગરમ કરી એમાં તેલ મૂકીને રાઈ અને હિંગ નો વગાર કરો.
- 3
પછી કોબીજ, લીલાં મરચાં, ટામેટા એડ કરી તેમાં મીઠું, લીંબુ નો રસ અને ધાણાજીરું પાઉડર નાખી તેને મિક્ષ કરી બે પાંચ મિનીટ હલાવતા રહો.
- 4
પછી ગેસ બંધ કરી ઉપર લીલાં ધાણા મિક્ષ કરી સલાડ ની મજા લો.
Similar Recipes
-
જાંબલી કોબીજ નું સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#GA4#week5#સલાડજાબલી કોબીજ માં વિટામિન એ, સી.મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર વગેરે રહેલું છે.જે આપણા શરીર માટે ખૂબ જ ઊપયોગી છે.બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મગજ ના રોગો વગેરે જેવા અનેક પ્રકારના રોગો મટાડે છે.તેને ઘણા લોકો લાલ કોબીજ પણ કહે છે.ચાલો આજે આપણે બનાવીએ જામ્બલી કોબીજ નું સલાડ એટલે કે કચુંબર. Colours of Food by Heena Nayak -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
કોબીજ નું સલાડ(Cabbage Salad Recipe in Gujarati)
#GA4#WEEK14સલાડ તો આજ કાલ એટલું જરૂરી છે કે જમવા માં જોઈએ ડાયેટ કરતા હોય તો લેવાય અને એમાં પણ કોબીજ તો જે લોકો જૈન, સ્વામિનારાયણ છે અથવા તો કાંદા લસણ નથી ખાતા એ લોકો માટે કાંદા નો ઓપ્શન છે😊 Vrunda Shashi Mavadiya -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#CB7 કોબીજ એક એવું શાક છે જેમાં બીજ હોતા નથી કે તેની છાલ ઉતારવાની નથી..વડી તેને કાચી પણ ખાઈ શકાય છે..કેન્સર જેવા અસાધ્ય રોગ માં પણ કોબીજ લાભકારી છે..કોબીજ થી અલ્સર મટે છે.સ્વસ્થ હૃદય થી લઇ ને ડાયાબિટીસ સુધી ના તમામ રોગો માં કોબીજ નું સેવન ફાયદાકારક છે...કોબીજ નો કાચો પાકો સંભારો દરેક વાનગી સાથે ખાવાની મજા આવે છે... Nidhi Vyas -
કોબીજ ટામેટા નું શાક (Cabbage Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ મારી બેબી ને બહુ જ ભાવે છે.કોબીજ ને તેનું સલાડ હેલ્થ માટે ખૂબ જ સારું છે.એક ટીપ્સ.- શાક માં થોડું ચઢી જાય પછી લાલ મરચું નાખવા થી શાક નો કલર લાલ જ રહેશે.થોડુ ધાણા જીરું પછી નાખવાથી રસો જાડો થશે. SNeha Barot -
-
કોબીજ નો સંભારો (Cabbage Shambharo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#સંભારો#કોબીજ નો સંભારો (કાઠીયાવાડી) Krishna Dholakia -
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
સત્તુ ટામેટા નું શાક (Sattu Tomato Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujaratiટામેટા નું સાદું શાક અને લોટ વાળુ આપણે બનાવતા હોઈએ છીએ પણ આ સત્તુ વાળુ શાક ખાવા માં મસ્ત લાગે છે અને હેલ્થી પણ ખરું . Keshma Raichura -
-
કોબી ટામેટા નું સલાડ (Kobi Tameta Salad Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week સરળતાથી ઝટપટ બને એવું ટેસ્ટી અને હેલ્ધી સલાડ Dipika Bhalla -
કોબીજ નુ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#SPR# કોબીજ નુ સલાડ#Cookpad આ સિઝનમાં કોબી બહુ જ સરસ આવે છે. અને કોબીની આઈટમ પણ બહુ સરસ બને છે. આજે મેં ફ્રેશ ગ્રીન કુમળી કોબીનું સલાડ બનાવ્યું છે. જે બહુ જ સરસ છે અને હેલ્થી પણ છે. Jyoti Shah -
કોબીજ કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiકોબીજ ને સ્વસ્થ આહાર નો ભાગ માનવામાં આવે છે. કોબીજ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઘટાડે છે.કોબીજમાં પાણીનો ભાગ ઘણો હોય છે જેથી કુક કરતી વખતે બિલકુલ પાણી નાખવાની જરૂર પડતી નથી અને તે સરસ કુક થઈ જાય છે. Neeru Thakkar -
કાકડી ટામેટા નુ સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કાકડી ટામેટા નુ સલાડ Vyas Ekta -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
કોબીજ માં ધણા પ્રમાણ માં પોષક ધટકો રહેલા છે. Varsha Dave -
કોબીજનું સલાડ(Cabbage salad recipe in Gujarati)
કોબીજ શિયાળા માં ખાવા ના ખુબ ફાયદા છે .કોબીજ નું શાક કે કાચી કોબીજ ખાવા થી લોહીની ઉલ્ટી બંધ થાય છે .કાચી કોબીજ ખાવા થી શરીર માં વિટામિન સી વધે છે .કોબીજ ખાવા થી લોહી શુદ્ધ થાય છે .કોબીજ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,પોટેશિયમ ,આયોડીન ,આયર્ન ,વિટામિન એ બી સી રહેલું છે .#GA4#Week14 Rekha Ramchandani -
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબી નો સંભારો એ એક પરંપરાગત ગુજરાતી સાઇડ ડિશ કચુંબર છે. જેને મોટે ભાગે ગુજરાતી થાળી ના ભોજન સાથે પીરસવામાં આવે છે. આ ખુબ જ ઝડપથી બની જતી ટેસ્ટી વસ્તુ છે.આમાં કોબીજ ને પાતળી લાંબી ઉભી પટ્ટી જેવું સમારવા માં આવે છે. તેમાં લાલ કે લીલા કેપ્સીકમ, ગાજર, લીલા મરચા, લીમડાનાં પાન નાંખી ને એકદમ ચટાકેદાર બનાવવા માં આવે છે. જરા લીંબુ નો રસ એને વધારે ટેસ્ટી બનાવે છે. આ ને એકદમ ચડાવવામાં નથી આવતું, અધકચરું કાચું- પાકું બનાવવામાં આવે છે.આ સંભારો બધા પોતાના ટેસ્ટ મુજબ અલગ અલગ રીતે બનાવતાં હોય છે. ઘણાં લોકો લીંબુ નો રસ કે હળદર નથી ઉમેરતાં. તમે એને તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી ને બનાવી સકો છો. ખુબ જ ઓછી વસ્તુ ઓ માંથી એક ચટાકેદાર ટેસ્ટી સંભારો(કચુંબર) બને છે.હું એમાં થોડો સુકું કોપરાનું ખમણ અને દાડમનાં દાણાં ઉમેરું છું. એના થી એ વધારે ટેસ્ટી બને છે. અમારી ઘરે તો આ કોબીજ નો સંભારો બધાનો ખુબ જ ફેવરેટ છે. તમે પણ અને આ રીતે બનાવી ને જરુર થી જોજો.#Cabbage#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#કોબીજ#કોબી#મુઠીયા#cookpadindia#cookpadgujaratiમુઠીયા એટલે ગુજરાતી વ્યંજન ની એક લોકપ્રિય વાનગી. મુઠીયા ઘણા પ્રકાર ના હોય છે જેવા કે મેથી, પાલક, દૂધી, વગેરે. અહીં મેં કોબીજ ના મુઠીયા પ્રસ્તુત કર્યા છે. સામાન્ય રીતે કોબીજ ના મુઠીયા લોકો ઘઉં ના લોટ, ચણા ના લોટ અને બાજરી ના લોટ માંથી બનાવતા હોય છે. પણ મેં અહીં દાળ - ચોખા નો ઉપયોગ કર્યો છે. લોટ ના મુઠીયા ખાવા માં થોડા ડ્રાય લાગે છે જ્યારે આ મુઠીયા સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. લોકો આ મુઠીયા ને નાશતા માં અથવા સાંજના ભોજન માં ખાતા હોય છે. Vaibhavi Boghawala -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોબીજ નો સંભારો(Kobij sambharo Recipe in Gujarati)
ઢાબા સ્ટાઈલ કોબીજ નો સંભારો. આ સંભારો એવો છે કે તમે કોઈપણ ઢાબામાં જમવા જાવ ત્યારે તમને સર્વ કરવામાં આવે છે. આ સલાડ એવું છે કે તમે ડિનરમાં ફુલ ડીસ તરીકે પણ લઈ શકો છો અને વિટામિન, આયર્ન, પ્રોટીન, ફાઇબર........ થી ભરપુર છે. Shah Rinkal -
કોબીજ ઉપમા (Cabbage Upma Recipe In Gujarati)
#30mins નવરાત્રી નાં સમય દરમ્યાન ડુંગળી નાં બદલે કોબીજ ઉમેરી ને ઉપમા બનાવવાથી સ્વાદ એટલો જ સરસ બને છે અને જૈન પણ આ રીતે બનાવી શકે છે.જે બ્રેકફાસ્ટ અથવા સાંજે નાસ્તા તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
દ્રાક્ષ, ટામેટા ખીરા કાકડી સલાડ (Grapes Tomato Kheera Kakdi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpgujaratiદ્રાક્ષ, ટામેટા & ખીરા કાકડી સલાડ Ketki Dave -
કોબીજ અને ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં કચુંબર કે સલાડ તરીકે વપરાય છે . Bina Talati -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14882077
ટિપ્પણીઓ (2)