દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોખાંડ નાખેલું દહીં
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીજીરૂ પાઉડર
  4. ખજૂર આમલીની ચટણી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. વડા તળવા માટે દહીં
  7. ગાર્નિશ માટે કોથમીર
  8. ગરમ મસાલો
  9. 2 વાટકીઅડદ ની દાળ
  10. 1 નાની વાટકીમગ ની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા અડદ અને મગ ની દાળ ને 3 કલાક પલાળવી.પછી તેને મિક્સ ચર બાઉલ માં લઇ પીસી લેવું.પછી એક બાઉલ માં તેલ લઇ તેમાં વડા તરી લેવા.

  2. 2

    તરાઈ જઈ પછી તેને એક બાઉલ માં કાઢી પાણી માં પલાળવા.પછી તેને એક પ્લેટ માં લઇ તેમાં મીઠું દહીં નાખી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું સ્વાદાનુસાર,જીરું પાઉડર,ગરમ મસાલો,શીંગદાણા તરેલા,ખજૂર આમલીની ચટણી એ બધું નાખવું.પછી તેને ગાર્નિશ માટે કોથમીર છાંટી દેવી.તો તૈયાર છે આપડા દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes