ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051

#રામનવમી સ્પેશ્યલ

ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)

#રામનવમી સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩,૪ બાફેલા બટાકા
  2. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લીંબુનો રસ
  5. ૨ ચમચીતેલ
  6. ૨ ચમચીતલ
  7. કોથમીર
  8. ચપટીમરી પાઉડર
  9. ચપટીઘાણાપાઉડર
  10. લીમડા ના પાન
  11. ચપટીહીંગ
  12. ૧૦૦ ગ્રામ તપકીર નો લોટ
  13. ૧ વાટકીશેકેલા બી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટેટાં ને બાફી ને છાલ કાઢી ને ખમણી લેવા.

  2. 2

    તેમા બઘા મસાલા ને લીંબુનો રસ નાખી ને બી નો ભુકો મિક્સ કરી રેડી રાખવુ. જરુર લાગે તો જરા તપકીર નો લોટ નાખવો.

  3. 3

    પછી નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ લીમડા ના પાન ને મરચા ને તલ નાખી ને તેમા માથે તૈયાર કરેલ માવા નો રોટલો કરી નાખવો.

  4. 4

    પછી ઢાંકી ને ૫ મિનિટ સુધી શેકી ને બીજી બાજુ એ ફેરવી ને શેકવુ. કડક જેવુ થાય એટલે ઉતારી ને ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

Similar Recipes