પનીર ચીઝ સેન્ડવીચ (Paneer Cheese Sandwich Recipe In Gujarati)

Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1નાનું પેકેટ બ્રેડ
  2. ટોમેટો સોસ જરૂર પ્રમાણે
  3. ૧ નંગનાનું કેપ્સીકમ મરચું
  4. ૧ નંગલીલું મરચું
  5. ૧ નંગગાજર
  6. ૧ નંગડુંગળી
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચી મરીનો ભૂકો
  11. 100 ગ્રામ પનીર
  12. 2 નંગચીઝ ક્યુબ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ખમણી લેવું અને કેપ્સીકમ મરચું અને લીલા મરચા ઝીણા સમારી લેવા ત્યારબાદ ડુંગળી ને પણ ઝીણી સમારી લેવી અને સાથે પનીર નાના કટકા કરવા અને ચીઝને ભૂકો કરી નાખવો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં સમારેલા ગાજર ડુંગળી મરચાં ને સાંતળી લો ત્યાર પછી પનીર નાખી તેમાં લાલ મરચું ગરમ મસાલો મીઠું અને મરીનો ભુકો નાખી ચમચા વડે હલાવી લો અને થોડીવાર માટે ચઢવા દો

  3. 3

    ત્યારબાદ બ્રેડની એક સ્લાઇસ ઉપર મેયોનીઝ લગાવો અને બીજી બાજુ ની સ્લાઈસ ઉપર ટમેટાનો સોસ લગાવો ત્યાર પછી તૈયાર કરેલા મિશ્રણને મેયોનીઝ લગાવેલી સ્લાઇસ ઉપર પાથરી દો અને ત્યારબાદ તેની ઉપર ચીઝ ભભરાવો અને અને પછી શોધવા વાળી સ્લાઈસને મિશ્રણ લગાવેલી સુપર ઢાંકી દો અને તેની ઉપર બટર લગાવો પછી તેને ટોસ્ટર મશીન માં શેકવા માટે મૂકી દો

  4. 4

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી પનીર ચીઝ સેન્ડવીચ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
પર

Similar Recipes