શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)

શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ટામેટા અને ડુંગળી ને મોટા મોટા સમારી લો. પછી એક પેન માં જરાક ઘી મૂકી ટામેટા ડુંગળી, લસણ કળી, કાજુ, બદામ, મગજતરિ, આદુ, બાદીયા, મોટો એલચો, ઈલાયચી, લવિંગ બધું જ નાખી અને એક કપ જેટલું પાણી રેડી ચડવા દો.
- 2
પછી ઠંડુ પડે એટલે એમાંથી બાદિય, લવિંગ, એલચો કાઢી લો.
- 3
પછી તજ, લવિંગ અને બાદીયા સિવાય નું બધું મિક્સર મા ક્રશ કરી લો. પછી એ ગ્રેવી ને ગારી લો. એટલે એમાંથી છૂછા નીકળી જશે અને ગ્રેવી લિસ્સી બનશે.
- 4
પછી એક પેન માં ઘી અને બટર મૂકી ને ગરમ કરો. એ ગરમ થાય એટલે એમાં હળદર, લાલ મરચું અને લીલાં ધાણા નાખી હલાવી તેમાં પનીર ના પીસ ઉમેરી ને હલાવી દો.
- 5
પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી, માવો, ખાંડ અને મીઠું એ બધું ઉમેરી ફુલ ગેસે થવા દો. એ ઉકાળી જાય એટલે એમાં મલય અને વધેલું બટર નાખી સેજ વાર થવા દો. તૈયાર છે આપણું શાક. આ સબ્જી નો સ્વાદ આપણે પરાઠા રોટલી કે નાન સાથે માણી શકીએ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
પનીર ટીકકા(paneer tikka Recipe in Gujarati)
આપણે હોટલ માં જઇ એ ત્યાંરે બધાં ની પહેલી પસંદ પનીર ટીકકા હોય, અમારા ઘર નાં બધાં ની પણ પહેલી પસંદ છે, બધાં ને ઘરે ખાવાની ઇચ્છા પૂરી કરવા આજે મે ઘરે બનાવ્યું, ટ્રાય કરવા જેવી છે.#GA4#Week6 Ami Master -
-
-
કોનૅ પનીર સબ્જી વીથ લચછા પરાઠા(corn paneer and lachha Paratha recipe in Gujarati)
#સુપરશેફ3અત્યારે મોનસુન સિઝન ચાલી રહી છે અને એમાં મકાઈ ખુબ જ સરસ આવે છે અને મેં આજે એમાં થી આજે બનાવી સબ્જી જે ખૂબ જ સરળતાથી બને છે ખૂબ જ ઓછી સામગ્રી થી. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
#EB#Week11#Shahipaneer#RC3#red#paneer#Punjabi#CookpadIndia#COOKPADGUJRATI પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે. Shweta Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
જૈન ગ્રેવી (Jain Gravy Recipe In Gujarati)
#Zoom classહોટલ કે રેસ્ટોરન્ટ માં જૈન સબ્જી મંગાવીએ ત્યારે આ ગ્રેવી માં સબ્જી બનેલી હોય છે.. Daxita Shah -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
પનીર શાહી(paneer shahi recipe in gujarati)
#GA4#Week1#Punjabiહું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક.. Radhika Thaker -
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
બધા નું ભાવતું પંજાબી શાક જે મેં આજે બનાવ્યું છે. રેસ્ટોરન્ટ માં તો બધા જ મંગાવે, પણ ઘર નું પણ એટલું જ ટેસ્ટી બને છે.#EB#Week11 Bina Samir Telivala -
પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Gujarati)
#MBR6Week6ડિનર રેસિપી બહુ સરસ લાગે છે. Sangita Vyas -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai
More Recipes
ટિપ્પણીઓ (2)