ચોકલેટ લાડુ (Chocolate Laddu recipe in Gujarati)

Amita Shah
Amita Shah @cook_29328904

મય ઓલ ટાઈમ ફેવરિટ....

ચોકલેટ લાડુ (Chocolate Laddu recipe in Gujarati)

મય ઓલ ટાઈમ ફેવરિટ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 સર્વિંગ્સ
  1. 35 નંગમારી ગોલ્ડ બિસ્કિટ
  2. 50 ગ્રામકોકો પાઉડર
  3. 50 ગ્રામદરેલી ખાંડ
  4. 10 સ્પૂનનોર્મલ મિલ્ક

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌથી પેહલા મારી ગોલ્ડ બિસ્કિટ ને મિક્સર માં એક્દમ બરાબર ક્રશ કરી ને સ્મૂથ પાઉડર બનાવો..

  2. 2

    પછી તે પાઉડર ને બરાબર ચારણી માં ચારી ને તેમા મિલ્ક ખાંડ અને કોકકો પાઉડર ઉમેરવા

  3. 3

    પછી આ બધું મિલ્ક થી લોટ બાંધી ને રેડી કરવો... અને પછી બંને લોટ ના અડધા ભાગ કરવા

  4. 4

    પછી તેમા હાથ માં થોડુ ઘી લગાડી ને લાડવા વારી ને મુકવા.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Shah
Amita Shah @cook_29328904
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes